ભાણવડ: ભાણવડ તાલુકાના ખેડૂતોએ સેટેલાઇટ સર્વેનો વિરોધ : પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ આ અંગે નિવેદન આપીયું
ભાણવડ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી સેટેલાઇટ સર્વેનો વિરોધ કરેલ ટેકાના ભાવે મગફળી પાકની ખરીદી ઓનલાઈન રજિસ્ટ્રેશન વખતે નમૂના નંબર 12 માં મગફળીના પાકનું વાવેતર અને તલાટીની મંત્રીની સહી હોવા છતાં સેટેલાઇટ સર્વેમાં મોટી સંખ્યામાં અરજીઓ નામંજૂર કરેલ આ અંગે સરકાર યોગ્ય નિર્ણય લેવા ખેડૂતોની માંગ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ માલદેભાઇએ પ્રતિકિયા આપી હતી.