સાવલી: સાવલી પીઆઈ ફરી વિવાદમા, કાર ઓવરટેક કરવા મુદ્દે યુવકપર સર્વીસ રિવોલ્વર તાણી માર માર્યાનો આક્ષેપ!
Savli, Vadodara | Jul 30, 2025
સાવલી પી.આઈ ગોહિલ એક વખત વિવાદમાં આવ્યા છે પ્રથમપુરાના યુવકને માર માર્યાના ઘટનાની સુકાઈ નથી તે પહેલા ફરીથી પોલીસગીરી...