બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ આયોજીત સ્વ.વી.એમ.પારગી IPS.(retd.) "સ્મૃતિ દિવસ-2025" "General Knowledge scholarship Exam". પ્રથમ નંબર ને રૂ. 15000દ્વિતીય નંબર ને રૂ. 11000 તૃતીય નંબરને રૂ. 7000 પ્રોત્સાહન ઈનામ રૂ. 2000 ચારથી આઠ નંબર (5 વ્યક્તિઓ)