Public App Logo
Jansamasya
National
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco

કામરેજ: ખોલવડ ખાતે 76માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

Kamrej, Surat | Oct 11, 2025
કામરેજ તાલુકાના ખોલવડ ખાતે 76મા તાલુકા કક્ષાના વન| મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં કામરેજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હર્ષદ| ઢોડિયા, શાસક પક્ષના નેતા રમેશ શિંગાળા, કામરેજ તાલુકા મામલતદાર રશિ્મન ઠાકોર, તાલુકા વિકાસ| અધિકારી સચિન પટેલ અને કામરેજ વન વિભાગના RFO પંકજ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસિ્થત રહ્યા હતા.

MORE NEWS