વલસાડ: તિથલ રોડ પર ભાનુવીલા એપાર્ટમેન્ટમાં બંધ ફ્લેટમાં બની 1,99,742 સોનાના દાગીના મત્તાની ચોરીની ઘટના પોલીસે વધુ તપાસ શરૂ
મંગળવારના 12:15 કલાકે સીટી પોલીસે આપેલી ફરિયાદ ની વિગત મુજબ તારીખ 24 11 2025 ના રોજ નોંધાયેલી ફરિયાદમાં જણાવેલી વિગત અનુસાર તિથલ રોડ પર આવેલા બનો વિલા એપાર્ટમેન્ટમાં બંધ ફ્લેટમાં ચોરીની ઘટના બની હતી.. લગ્ન પ્રસંગ પતાવી ઘરમાલિક આવી જોતા ચોરી થયા હોવાને જાણતા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ₹1,99,742 નો મુદ્દામાલની ચોરીની ફરિયાદ લઈ ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.