વિસાવદર: વિસાવદર શહેર અને તાલુકા ભાજપ દ્વારા સંકલન બેઠક યોજાઇ હતી
વિસાવદર તાલુકાના માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે આત્મ નિર્બળ ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વિસાવદર શહેર અને તાલુકા ભાજપની બેઠક યોજાઈ હતી જેમાં માંડાવડ માર્કેટીંગ યાર્ડ ખાતે બહુડી સંખ્યામાં શહેર ભાજપ તેમજ તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સંકલન બેઠક યોજાઈ હતી