ઊંઝા: તાલુકાના કહોડા ગામમાં તંબાકુના ગોડાઉનમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવ્યો
Unjha, Mahesana | Jun 12, 2025
ઊંઝા તાલુકાના કહોડા ગામે ખટાસણા રોડ પર આવેલા તંબાકુના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ઊંઝા ફાયર ટીમ...