બોરસદ તાલુકાના નામણ જુના સર્વે નંબર ૧૯૪/૪ અને નવો સર્વે નંબર ૪૭૨ વાળી જમીનનું ખોટું પેઢીનામું બનાવી ખોટા પેઢીનામું હોવાનું જાણતા હોવા છતાં સહીઓ કરી બનાવેલ ખોટા પેઢીનામાનો સાચા તરીકે ઉપયોગ કરી પરિવારના સભ્યોના નામ દાખલ કરાવી દેતાં બોરસદ રૂરલ પોલીસે ચાર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.