ભુજ: ખાવડામાં અકસ્માત સર્જાયો હતો
Bhuj, Kutch | Oct 29, 2025 ખાવડાના અદાણી સોલાર પ્લાન્ટમાં અકસ્માત સર્જાયો હતો. જી.કે. જનરલ હોસ્પિટલમાંથી મળેલી વિગતો મુજબ ખાવડામાં રહેતા ૨૦ વર્ષિય ચુમનકુમાર જીતેન્દ્ર રામને ઈજાઓ થઈ હતી. ભોગ બનનાર કંપનીની કેમ્પર ગાડીથી જતા હતા, ત્યારે ટ્રક સાથે ગાડી ભટકાતા બનાવ બન્યો હતો. જેમાં ચુમનને માથાના ભાગે જયારે રાજેશ્વરરામને પગના ભાગે