ગુરૂવારના 9:30 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા નેશનલ હાઇવે નંબર 48 પાસે એક બસમાં કેટલીક મહિલા અને પુરુષો દારૂ ભરેલા થયેલાઓ બસમાં ચડાવી રહ્યા હોય અને લઈ જઈ રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.એક પુરુષ કેટલાક વિસ્તારમાંથી દારૂના થેલા બસમાં મહિલા સાથે ચડાવી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.