દાહોદ: અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ખાતે વિદ્યાર્થી સમિતિ દ્વારા કર્મચારીઓનું વિદાય સમારંભ યોજાયો
Dohad, Dahod | Sep 15, 2025 દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ શ્રીમતી એસ એમ કુંડાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ દાહોદ દ્વારા સત્રાંતે નિવૃત્ત થતા સુપરવાઇઝર એમ.કે. ફળદુ વિદાય સમારોહ વિદ્યાર્થી સમિતિ દ્વારા દાદરવાલા સભાગૃહમાં શાળાના ભૌતિકશાસ્ત્રના નિવૃત્ત શિક્ષક જે.વી.સીંગના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.સમારોહની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં કરવામાં આવી હતી.ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો.