ચોટીલા: ચોટીલામાં દબાણ હટાવવા તંત્રની કામગીરી: ટ્રસ્ટ અને પૂજારી પરિવારે નોટિસ વગર કાર્યવાહીનો આક્ષેપ કર્યો ચકમક ઝરી
ચોટીલાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં શનિવારે સવારથી વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની મેગા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે ટ્રસ્ટ અને પૂજારી પરિવારે વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કરતાં મામલો ગરમાયો હતો પૂજારી પરિવાર દ્વારા સરકારી જમીન ઉપર નવગ્રહ યાત્રી નિવાસ બનાવ્યુ હતું. 3 માળના આ બિલ્ડીંગમાં કુલ 24 રૂમ અને એક હોલ આવેલો હતો. જેનો હાલમાં ખર્ચ અત્યારના કન્સ્ટ્રકશન મુજબ અંદાજે 1 કરોડથી વધુનો થાય.આ રૂમમાં રહ