મહુવા: તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંતોનો વિરોધ કરવામાં આવ્યો
બ્રેકીંગ. મહુવા. તલગાજરડા ગામ મા સ્વામિનારાયણ સંતો આવતા વિરોધ.. ગામ માં સભા કરવાં આવેલ સ્વામી નારાયણ મંદિર ના સંતો ને ગામ મા ન આવવા જણાવ્યું. બ્રામ્હા વિષ્ણું મહેશ મુજે જે ભૂતકાળમાં થયું હતું તે મુદ્દે વિરોધ કર્યો..