પ્રાંતિજ: પ્રાંતિજમાં ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં લાગી આગ
પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ ઉપર આવેલ પ્રાઇમ કોમ્પલેક્ષ મા આવેલ ત્રીજા માળે આવેલ ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન તથા ગોડાઉન મા આગ લાગતા ઇલેક્ટ્રોનિક્સ નો બધોજ સરસામાન આગમા બળી ને સ્વાહા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આવેલા પ્રાઇમ કોમ્પ્લેક્સમાં એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી એમ.એમ. સન્સ ઇલેક્ટ્રોનિક્સની ઓફિસ અને ગોડાઉનમાં બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. જેના કારણે ના