માણસા: અનોડિયા ચકેડેમમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડતા સાબરમતી નદી બેકાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
Mansa, Gandhinagar | Aug 24, 2025
ભારે વરસાદ અને ઉપરવાસમાં થયેલ પાણીની આવકને પગલે ધરોઇ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે સાંજે 6 વાગ્યે...