સાબરકાંઠાના વડાલી ખાતે પ્રેમ લગ્ન બાબતે ગઈ કાલ રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થવા પામી હતી જેમાં સામ સામે ફરિયાદ આધારે કાર્યવાહી પણ કરવામાં આવી છે ત્યારે ફરી વાર કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે જિલ્લા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જોકે આ સમગ્ર બાબતે ઇડર DYSP સ્મિત ગોહિલે આપી પ્રતિક્રિયા