તાલોદ: તલોદ ગામ પ્રાથમિક શાળામાં સી આર સી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો
તલોદ ગામ પ્રાથમિક શાળામાં સી આર સી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો પીએમસી તલોદ ગામ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને પુસ્તક પ્રદર્શન અને સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાઈ ગયો ,શનિવારમળતી માહિતી મુજબ 11:00 વાગે જેમાં મુખ્ય મહેમાન ટી ટી સર શૈલેષભાઈ વ્યાસ ,બીઆરસી પિંકેશભાઈ ,જૂથ મંત્રી ઇશ્વરભાઇ ,અને તલોદ શિક્ષક શરાફી મંડળીના ચેરમેન સંદીપ ભાઈપટેલ ,પ્રા શિક્ષક સંઘનામંત્રી દિનેશભાઈ પટેલ, જૂથના આચાર્યઓ , શિક્ષક મિત્રો અને સી.આર.સી વિજયભાઈ તે