જાંબુઘોડા: જાંબુઘોડાના ઝબાન ગામ નજીક મધ્યપ્રદેશની એસટી બસને ભયાનક અકસ્માત નડ્યો, ડ્રાઈવર સહિત આઠ મુસાફરો ઈજાગ્રસ્ત
Jambughoda, Panch Mahals | Jul 24, 2025
જાંબુઘોડાના ઝબાન ગામ નજીક આજે ગુરુવારે બપોરે 12 વાગ્યાના અરસામા મધ્યપ્રદેશ રાજ્ય પરિવહનની એસટી બસ ભયાનક અકસ્માતનો શિકાર...