સાયલા: સાયલા તાલુકાના મોરસલમાં જમીનના મનદુઃખે જાતિ અપમાનિત કરી માર મારી મારી નાંખવાની ધમકી આપ્યા ની ફરિયાદ
Sayla, Surendranagar | Aug 26, 2025
સાયલા તાલુકાના મોરસલ ગામે ત્રીસેક વર્ષ પહેલા ક્યુબેનને સરકાર દ્વારા મોરસલ ગામની સીમમાં સાંથણીમાં ત્રીસેક વીઘા જમીન મળી...