સાયલા: સાયલા તાલુકાના ખેડૂતોના પડતર પ્રશ્ન મામલે લેખિત રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
Sayla, Surendranagar | Sep 13, 2025
સાયલા તાલુકાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ બાબતે સાયલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને રજૂઆત કરાવામાં આવી...