ગોધરા: જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ ૬ થી ૧૨ સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં હોવાથી જિલ્લાવાસીઓને રૂબરૂ મળી શકે નહીં
Godhra, Panch Mahals | Sep 6, 2025
પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે તેઓ ૬ સપ્ટેમ્બરથી ૧૨ સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં રહેશે....