હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બિલ્ડીંગ એન્ડ વર્ક્સ કમિટીની બેઠક યોજાઇ
Patan City, Patan | Sep 16, 2025
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરત યુનિવર્સિટી, પાટણમાં બિલ્ડીંગ એન્ડ વર્કસ કમિટીની બેઠક યોજાઈ. કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.યુનિવર્સિટીની ખરીદી પ્રક્રિયા માટે નવી એસઓપી તૈયાર કરવામાં આવશે. કેમ્પસમાં લગાવેલી ખરાબ થયેલી સોલાર પેનલોનું મેન્ટેનન્સ કરી ફરીથી કાર્યરત કરવામાં આવશે.યુનિવર્સિટીમાં નિર્માણાધીન ઓવરહેડ પાણીની ટાંકી માટે મહત્વનો નિર્ણય લેવાયો છે.