Public App Logo
Jansamasya
National
Fidfimpact
Pmmsy
Fitwithfish
Valueaddition
South_delhi
North_delhi
Vandemataram
Dahd
West_delhi
North_west_delhi
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi

રાજકોટ: રેસકોર્સ સ્થિત આર્ટગેલેરીમાં 22નવેમ્બરના ભવ્ય ચિત્ર પ્રદર્શન યોજાશે,રાજકોટની 50 વર્ષની વિકાસયાત્રાને સજીવન કરવાનોપ્રયાસ

Rajkot, Rajkot | Nov 19, 2025
રાજકોટના રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરીમાં તારીખ 22 નવેમ્બરના રોજ એક ભવ્ય ચિત્ર પ્રદર્શન યોજાનાર છે. આ મામલે આજે બપોરે 12:00 વાગ્યાની આસપાસ ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ ચિત્ર પ્રદર્શનમાં રાજકોટના 50 વર્ષની અવિરત વિકાસયાત્રાને દુર્લભ ચિત્રો, ફોટોગ્રાફ્સ અને માહિતી દ્વારા સજીવન કરવાનો પ્રયાસ છે.

MORE NEWS