મુળી: અસુંદરાળી ગામે વાડી વિસ્તારમાંથી દારૂનો જથ્થો જપ્ત
મૂળી પોલીસ મથકના સ્ટાફ દ્વારા બાતમીને આધારે અસુંદરાળી ગામે વાડી વિસ્તારમાંથી ૪૪ લિટર દેશી દારૂનો જથ્થો કિંમત ૮૮૦૦ રૂપિયાનો જપ્ત કરી કનુભાઈ નાજભાઈ વનરાને ઝડપી લઇ દારૂ મોકલનાર રાહુલ મનસુખભાઇ દેકાવડીયા હાજર નહીં મળી આવતા બંને વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી