ચોટીલા: ચોટીલા ડુંગરનો પથરાળ, શુષ્ક પ્રદેશ વરસાદથી જીવંત બન્યોઃ 5 કિમીના ઘેરાવામાં કુદરતી વનરાજીનું આવરણ
Chotila, Surendranagar | Aug 24, 2025
ચોટીલા ડુંગર. આ પર્વતની ઉંચાઈ 1173 ફૂટ છે. ડુંગરના 5 કિમીના ઘેરાવામાં આવેલા પથરાળ અને શુષ્ક પ્રદેશ આ વર્ષે 391 મીમી...