ભેસાણ: સાંતાબેન ભાયાણી હોલ ખાતે બેરોજગાર યુવક-યુવતી માટે રોજગાર સહાયતા અભિયાન ચલાવતા પૂર્વ મંત્રી
ભેસાણના શાંતાબેન ભાયાણી હોલ ખાતે બે રોજગાર યુવક.યુવતી ઓ માટે પૂર્વ મંત્રી જવાહર ચાવડા દ્વારા રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે ભેસાણ ખાતે જવાહર ચાવડા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા જવાહરભાઈ ચાવડાનુ ભેસાણના આગેવાનો દ્વારા ફુલ હાર કરી સ્વાગત કરાયું હતું અl તકે મોટી સંખ્યામાં વિધાર્થીઓ પહોંચ્યા હતા અને આગેવાનો પણ હાજર રહ્યા હતા જવાહરભાઈ ચાવડાએ યુવાનોને સ્વરોજગાર તેમજ નવી રોજગારીના અવસર પૂરા પડે તે માટે રોજગાર સહાયતા અભિયાન શરૂ