કાનીયાડ ચોકડીથી નવા માર્કેટિંગ યાર્ડ વચ્ચે રસ્તા પર ખાડાથી વાહન ચાલકો પરેશાન#jansmsya
Botad City, Botad | Sep 26, 2025
બોટાદ જિલ્લાના કાનીયાડ ચોકડી થી નવા માર્કેટિંગ યાર્ડ વચ્ચે જવાના રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તેમજ થોડા સમય પહેલા બનેલો નવો રોડ હોવા છતાં પણ ખાડા પડી જતા અકસ્માતની પણ સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે