ધોળકા: ધોળકા ખાતે કોંગ્રેસનું તાલુકા કક્ષાનું સંમેલન યોજાયું, સંગઠનને વધુ મજબૂત કરવા આગેવાનોએ હાકલ કરી
Dholka, Ahmedabad | Sep 3, 2025
તા. 03/09/2025, બુધવારે સવારે 11 વાગે ધોળકા ખાતે સરદાર પટેલ હોલમાં ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા...