રાજુલા: પો.સ્ટે.નાવિસતારના હેઠલી બજારે લાયસન્સ, સેફટીના સાધનો વિના ફટાકડાનુ વેચાણ કરતા 1 ઇસમને રૂ.૨૦,૪૦૦ જથ્થા સાથે પકડી પાડયો.
આજરોજ તારીખ 6/4/25 રવિવારના બપોરના 3 વાગ્યાના સમયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા નાઓની સુચના અને માર્ગદર્શંન હેઠળ રાજુલા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ અલગ અલગ જગ્યા ખાતે આવેલ ફટાકડાનુ વેચાણ,સંગ્રહ કરતા સ્થળો ચેક કરતા હોય જે દરમ્યાન ખાનગીરાહે હકીકત જાણવા મળેલ હોય કે, રાજુલા હેઠલી બજારમાં દુકાને વગર લાઈસન્સ ગે.કા.રીતે ફટાકડાનુ વેચાણ કરતા ઇસમ ને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ.