આ ઘટના સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટર અને સુપરવિઝન કરતા અધિકારીની ગુનાહિત બેદરકારી સૂચવે છે. લોકો હવે જવાબદારો સામે માનવ વધનો ગુનો નોંધવાની માંગ કરી રહ્યા છે.
વડોદરા પશ્ચિમ: માંજલપુર ની ઘટના બાદ સ્થાનિકોએ કહ્યું કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરો તો જ પરિવારને ન્યાય મળશે. - Vadodara West News