જૂનાગઢ: ગોંડલના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને અતાઉલ્લા ખાન જૂનાગઢ જિલ્લા જેલ હવાલે
અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જિલ્લા જેલ હવાલે અમિત ખૂંટ આત્મહત્યા કેસ અને પોપટ લાખા સોરઠીયા કેસમાં જેલ હવાલે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા સાથે અતાઉલ્લા ખાન પણ જેલ હવાલે ગોંડલ પોલીસ બંને આરોપીઓને લઈને જુનાગઢ જેલ પહોંચી બંને આરોપીઓ ને કરાયા જેલ હવાલે