છોટાઉદેપુર: ડુંગરગામ ધામણવા ફળીયામાં ૭ જેટલા શ્રવણીયા જુગારીઓને LCBએ ઝડપી પાડ્યા, રૂ. 1 લાખથી વધુનો મુદામાલ સાથે ઝડપ્યા
Chhota Udaipur, Chhota Udepur | Aug 13, 2025
છોટાઉદેપુર જિલ્લાના ડુંગરગામ ધામણવા ફળીયામાં શ્રવણીયા જુગારીઓને LCBએ ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે...