GIDC હોલ ખાતે મહાનગરપાલિકા, તાલુકા હેલ્થ કચેરી અને જિલ્લા પંચાયત દ્વારા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
Mahesana City, Mahesana | Sep 17, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણા મહાનગરપાલિકા, તાલુકા હેલ્થ કચેરી મહેસાણા અને જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ અને અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર, મ્યુનિસિપલ કમિશનર શ્રી રવિન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં મહેસાણા જી.આઈ.ડી.સી હોલ ખાતે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.આ મેગા કેમ્પનો 1552 ઉપરાંત દર્દીઓ તથા લાભાર્થીઓએ લાભ લીધો હતો.