ધારી: ધારી બગસરા રોડ ઉપર હામાપુર નજીક સિંહનું ટોળું થયું કેમેરામાં કેદ.
Dhari, Amreli | Sep 25, 2025 ધારી બગસરા રોડ ઉપર હામાપુર નજીક એક સાથે 14 સિંહ સિંહણ કેમેરામાં થયા કેદ,ધારી તેમ જ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વનના રાજાઓનું સામ્રાજ્ય,વહેલી સવારે કે મોડી સાંજે કેમેરામાં અચૂક કેદ થાય છે વનના રાજાઓ કે વનની રાણીઓ,શિકારની શોધમાં સિંહ સિંહણ નું મોટું ગ્રુપ કેમેરામાં થયું કેદ જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહની મોટી સંખ્યા હોવા નો અંદાજ,વન વિભાગની સીધી દેખરેખ હેઠળ સિંહની સંખ્યામાં ઉતરો ઉંતર વધારો..