રાજકોટ: રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલ ખોડીયાર હોટલ પાસેથી દારૂના જથ્થા સાથે વધુ બે શખ્સોને ઝડપી પાડતી શહેર ક્રાઈમ બ્રાન્ચ
Rajkot, Rajkot | Jul 25, 2025
આજે સાંજે 7:30 વાગ્યાની આસપાસ શહેરના રાજકોટ અમદાવાદ પર આવેલ ખોડીયાર હોટલ પાસેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટાફ દ્વારા બે...