જૂનાગઢ: રાહુલ ગાંધીનો જુનાગઢ ખાતે પ્રવાસ રદ થયા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું નિવેદન
જુનાગઢ શહેર ખાતે કોંગ્રેસની ચાલી રહેલ પ્રશિક્ષણ શિબિરમાં ફરી વખત રાહુલ ગાંધી આજે આવવાના હોય જેને લઇ કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરાઈ હતી. પરંતુ અચાનક રાહુલ ગાંધીનો જુનાગઢ ખાતે પ્રવાસ રદ થતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ નિવેદન આપ્યું છે.