મહેસાણા સાહિત્ય સમગ્ર પંથકમાં મેઘરાજા મન મૂકીને વર્ષા, શહેરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો
Mahesana City, Mahesana | Aug 24, 2025
મહેસાણા સહિત સમગ્ર પંથકમાં મેઘરાજા મન મૂકીને વર્ષા, મહેસાણાના મુખ્ય બજારોમાં રોડ ઉપર પાણી ભરાયા. હવામાનની આગાહી ના આધારે...