ગાંધીધામ: રેલવે સ્ટેશન સહિતના વિસ્તારો બન્યા જળમગ્ન, કોર્પોરેશન નવનિયુક્ત કમિશનર મનીષ ગુરુવાણી સમીક્ષાનો તાગ મેળવ્યો
Gandhidham, Kutch | Sep 8, 2025
ભારે વરસાદના કારણે ગાંધીધામ શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે....