નવસારી: ઠાકોર વાડી ખાતે આહીર સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
નવસારી જિલ્લાના ઠાકોરવાડી ખાતે આહિર સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા આ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહ્યા હતા. ઉત્સાહભેર લોકોએ રક્તદાન આ બ્લડ ડોનેશન કેમ્પમાં કર્યું હતું.