જનાગઢ જિલ્લામાં નોંધાયેલા કુલ-૧૩,૦૦,૩૪૪ મતદારોનો ગણતરી ફોર્મ વિતરણ, ફોર્મ કલેકશન તથા આ ફોર્મને ડિજિટાઈઝડ કરવાની પ્રકિ્રયા હાથ ધરવામાં આવી! હતી. sir કામગીરીમાં ૧૩૩૮ બીએલઓ, ૨૭–મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી, ૦૫–મતદાર નોંધણી અધિકારીશ્રી તથા વિવિધ કચેરીનો સ્ટાફ સહાયક તરીકે જોડાયો હતો. અંતે કુલ–૧૩,૦૦,૩૪૪ મતદારોમાંથી ૧૧,૪૯,૩૯૫ મતદારોના ફોર્મ પરત મળ્યા છે તથા ૧,૫૦,૯૪૯ મતદારો ના ફોર્મ પરત ન મળતા રદ થયા છે.