પાદરા: ગોરીયાદ ગામે શિક્ષકશ્રી પ્રદીપસિંહ વાઘેલા બાપુના વિદાય સન્માન સમારંભનો ભવ્ય કાર્યક્રમ
Padra, Vadodara | Oct 13, 2025 પાદરા તાલુકાના ગોરીયાદ ગામે સન્માનનીય શિક્ષકશ્રી પ્રદીપસિંહ વાઘેલા બાપુના નિવૃત્તિ પ્રસંગે વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહ તથા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અર્જુનસિંહ પઢીયાર, સાથે અન્ય આગેવાનો, શિક્ષકમિત્રો અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા