ઇડર: ઈડરમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તાલુકા-શહેર મંડલ કાર્યશાળા નું આયોજન કરાયું
ઈડરમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તાલુકા-શહેર મંડલ કાર્યશાળા નું આયોજન કરાયું આજરોજ સવારે ૧૧ વાગે મળેલી માહિતી અનુસાર આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ઇડર તાલુકા-શહેર મંડલ કાર્યશાળા* નું આયોજન આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સાહેબ* ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં આગામી કાર્યક્રમો માટે વિશેષ માર્ગદ