સોમવારના 3 કલાકે મળેલા વાયરલ વીડિયો ની વિગત મુજબ બે દિવસ અગાઉ સિવિલ રોડ ઉપર ફાર્મ હાઉસ| નજીક બની રહેલા. બિ્રજની કામગીરી બાબતે મિત દેસાઈ| નો એક વિડીયો વાયરલ થયો હતો જે બાદ મગોદ ડુંગરીમાં રસ્તા પર પડેલા ખાડાને લઈ વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.