તલોદ બોરીયા છાપરા જગાપુર ગ્રામ પંચાયત સરપંચશ્રીએ યુવાનો માટે ગ્રાઉન્ડ તૈયાર કરાવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોત તાલુકાના બોરિયા છાપરા જગાપુર ગ્રામ પંચાયત સરપંચ શ્રીએ યુવાનો માટે ગ્રાઉન્ડ તૈયાર કરાવ્યું સાબરકાંઠા જિલ્લામાં આવનારી 14000 પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇની ભરતી માટે આજ રોજ બોરિયાછાપરા જગાપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના યુવાનો માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આજરોજ શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે