કેશોદ: કેશોદ પાલિકા વિરૂધ્ધ વેપારીઓમાં રોષ.નવા ડિવાઈડર બનાવવા જૂના ડિવાઈડર તોડી પાડવા શરૂ કરતાં વેપારીઓનો હલ્લાબોલ#jansamsya
કેશોદ પાલિકા વિરૂધ્ધ વેપારીઓમાં રોષ.નવા ડિવાઈડર બનાવવા જૂના ડિવાઈડર તોડી પાડવા શરૂ કરતાં વેપારીઓનો હલ્લાબોલ. વેપારીઓએ હજુ 50 વર્ષ સુધી ટકે તેવા મજબૂત ડિવાઇડર તોડી પાડવા શરૂ કરતાં આક્રોષ વ્યક્ત કર્યો.કેશોદ પાલિકા બ્યુટીફિકેશનની કામગીરી કરવા રોડ વચ્ચે ફુલ છોડ પ્લાન્ટ લગાવવા ડિવાઈડર બનાવી રહી છે. વેપારીઓએ મજબૂત ડિવાઈડર તોડી વિકાસ નથી જોઈતો તેમ જણાવ્યું.શહેરમાં પાણી ભરાવાની સમસ્યા હોય, વોકળા બંધ હાલતમાં હોય, રોડ રસ્તાંની ખરાબ હાલતથી લોકો માં રોષ