મોરબી: મોરબી શહેરના નાગરિકોને અપાતા પીવાના પાણીની ગુણવત્તા સુધારવા માટે ક્લોરીન સ્ક્રબર સિસ્ટમ મંજૂર કરાઇ...
Morvi, Morbi | Sep 10, 2025
મોરબી મહાપાલિકા દ્વારા શહેરના રહેવાસીઓને શુદ્ધ અને સલામત પીવાનું પાણી પૂરું પાડવાના ઉદ્દેશથી એક મહત્ત્વપૂર્ણ નિર્ણય...