દેત્રોજ રામપુરા: અમરાઈવાડી ખાતે સાંસદની હાજરીમાં કાર્યક્રમ યોજાયો
આજે ગુરુવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ અમરાઈવાડી વોર્ડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો.ધારાસભ્ય ડૉ હસમુખભાઈ પટેલ,કાઉન્સિલરો, કાર્યકર્તાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.