કેશોદ અંડરબ્રિજ માં ફોરવ્હીલે મારી પલ્ટી.અંડરબિજ માંથી પસાર થઈ રહેલ ફોરવ્હીલ ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવ્યો.કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ફોરવ્હીલે મારી પલટી.ઘટના સ્થળે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા.સદનસીબે કોઈ જાનહાનિ નહીં
કેશોદ: કેશોદ અંડરબ્રિજ માં ફોરવ્હીલે મારી પલ્ટી,સદનસીબે કોઈ જાનહાનિ નહીં - Keshod News