પેપળુ ગામે નકળંગ ભગવાનના ધામે મેળો ભરાયો
Deesa City, Banas Kantha | Oct 22, 2025
ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલા પેપળુ ગામે નકળંગ ભગવાનના ધામે નૂતન વર્ષા એટલે કે ઝાયળીનો ભવ્ય ઐતિહાસિક લોકમેળો ભરાયો હતો અને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોવસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મંડળના સભ્યો દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી