માંગરોળ વેરાવળ રોડ પર ટ્રક નો અકસ્માત , ડ્રાઈવર ક્લિનંડરનો બચાવ, નાંદરખી ગામનો ટ્રક પથ્થર ભરી માંગરોળ વેરાવળ રોડ પર સાઈડ માં પલટી મારી જતા ગાડીમાં ડ્રાઇવર ક્લીનંડર નો આબાદ બચાવ.... માંગરોળ વેરાવળ રોડ પર કેશવ પેટ્રોલિયમ થી આગળ હાઇવે રસ્તા પર સામેથી વાહન આવતા હતા જેની સાઈડ કાપવામાં ત્રણ વાહન ભેગા થઈ જતા બનાવ બન્યો